Tuesday, March 11, 2025
HomeવિડિઓViral Videoપહાડો પર પહોંચી ‘બેપનાહ પ્યાર હે આજા’ પર રીલ બનાવતી યુવતી સાથે...

પહાડો પર પહોંચી ‘બેપનાહ પ્યાર હે આજા’ પર રીલ બનાવતી યુવતી સાથે શું થયું જુઓ…VIDEO

- Advertisement -

આજના યુવાનોમાં રીલ્સ બનાવવાનો ખૂબ ક્રેઝ વધી ગયો છે. લોકોની વાહ વાહ બટોરવા અને સૌનું ધ્યાન ખેંચવા લોકો અવનવી રિલ્સ પોસ્ટ કરતા જોવા મળે છે. પરંતુ ઘણી વખત રીલ બનાવવાનું આ પાગલપન લોકોને ઘણી વખત હોસ્પિટલ પણ પહોંચાડી દે છે. ત્યારે સોશિયલ મીડિયા પર તાજેતરમાં ‘બેપનાહ પ્યાર દે આજા’ ગીત પર રીલ બનાવી રહી હતી તે દરમિયાન જે ગીત પર રીલ બનાવી રહી હતી તે દરમિયાન જે બન્યું તે વીડિયોઓમાં કેદ થઈ ગયું અને હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે.

- Advertisement -

આ વીડિયોમાં પહાડો પર રીલ બનાવતી યુવતી દેખાઈ છે જે રીલની શરૂઆત કરે છે ‘બેપના પ્યાર હે આજા’ અને તેની સાથે અકસ્માત થાય છે તેનો પગ સ્લીપ થતા તે દોડતી દોડતી નીચે ગબડવા લાગે છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, યુવતીને રીલના ચકકરમાં ખાસ્સુ એવું ઝખમ લાગ્યા હશે. જે આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે. આ રીલ બનાવવાના ચકકરમાં તેનો પોતાનો જીવ જોખમમાં મૂકયો હતો. જે ખરેખર યોગ્ય નથી. આજની પેઢીને શીખ લેવી જોઇએ કે ફોલોઅર્સ વધારવાની લ્હાયમાં તેઓએ જીવના જોખમો ખેડવા ન જોઇએ.

- Advertisement -

સોશિયલ મીડિયા X પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. થોડી સેકન્ડનો આ વીડિયો લોકોને શીખ આપે છે અને યુવાનોને સાવચેત કરે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular