Saturday, July 25, 2026
Homeવિડિઓહાલારના પીજીવીસીએલના ફરિયાદ સેન્ટરોના નંબરોની યાદી

હાલારના પીજીવીસીએલના ફરિયાદ સેન્ટરોના નંબરોની યાદી

જામનગર સહિત હાલાર પંથકમાં ચોમાસાની સિઝનનો પ્રારંભ થઇ ચૂકયો છે હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજાનો મુકામ જોવા મળી રહ્યો છે. ચોમાસા દરમિયાન વીજ સમસ્યાઓ સર્જાતી હોય છે. ત્યારે પીજીવીસીએલ દ્વારા હાલાર પંથકમાં ફરિયાદ સેન્ટરોના નંબરની યાદી જાહેર કરવામાં આવી છે. જામનગર અને દ્વારકા જિલ્લાના વિવિધ સેન્ટરો ઉપર લોકો વીજ સમસ્યાની ફરિયાદો માટે સંપર્ક કરી શકશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular