Saturday, July 27, 2024
Homeખબર સ્પેશીયલબ્લેક કલરની કાર ખરીદતા પહેલાં આ જાણી લેજો

બ્લેક કલરની કાર ખરીદતા પહેલાં આ જાણી લેજો

- Advertisement -

આજની યુવા પેઢી કારને લઇને થોડી ચુઝી છે. તેમને દેખાવમાં અટરેકટીવ અને શાનદાર કાર પસંદ આવે છે. ત્યારે બ્લેક કલરની કાર દેખાવમાં ખૂબ સારી અને રોડ પર પણ શારનદાર લૂક આપે છે. પરંતુ બ્લેક કાર ખરીદતા પહેલાં તેના વિશે આ વાતો જાણવી પણ જરૂરી છે. જેમ કે બ્લેક કલર ગરર્મી અને તાપને ખેંચે છે. જેથી સામાન્ય હળવા કલરની કારની તુલનામાં બ્લેક કાર વધુ ગરમ થાય છે. જયારે બ્લેક કલરની કાર પર ધુળની મીટ્ટી વધુ દેખાય છે. તેમજ કાર પર પડેલા સ્ક્રેચ પણ આ રંગમાં સાફ દેખાય છે. વધોર સમય તડકામાં પડી રહેવાથી બ્લેક કલર ઝાંખો પડી જાય છે અને તેની ચમક ઓછી થઈ જાય છે. આ ઉપરાંત એક મહત્વની વાત કે બ્લેક કલરની કાર સૌથી મોટી પ્રોબ્લેમ છે. વીઝીબલીટી, બ્લેક કારની મુવમેન્ટ રોડ પર ઓછી દખાય છે. રાત્રિના સમયમાં બ્લેક કારની વિઝીબલીટી ઓછી હોય છે. જેથી કાર પ્રેમીઓએ કાર ખરીદતા પહેલાં બ્લેક કલર વિશે આ વાતો જાણવી ખૂબ જરૂરી છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular