Thursday, November 7, 2024
Homeરાજ્યહાલારજોડિયામાં વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા આરોપી મૃત્યુ પામ્યો

જોડિયામાં વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા આરોપી મૃત્યુ પામ્યો

- Advertisement -

જામનગર જિલ્લાના જોડિયા પોલીસ સ્ટેશનમાં બે વર્ષ અગાઉ નોંધાયેલા છેતરપિંડીના ગુન્હામાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે દબોચી લઇ જોડિયા પોલીસને સોંપીઆપ્યોહતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર જિલાના જોડિયા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં નોંધાયેલા વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુન્હામાં ભીમા ઉર્ફે ભરત કરશન હુણ નામનો રબારી શખ્સ નાસતો ફરતો હોવાની કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, લખધીરસિંહ જાડેજા, ભગીરથસિંહ સરવૈયાને મળેલી બાતમીના આધારે પીએસઆઈ એલ.જે.મિયાત્રા, એએસઆઈ ગોવિંદભાઈ ચૌહાણ, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, હેકો સલીમભાઈ નોયડા, ગજેન્દ્રસિંહ જાડેજા, ભગીરથસિંહ સરવૈયા, ઘનશ્યામ ડેરવાળિયા, ભરત ડાંગર, રણજીતસિંહ પરમાર તથા પો.કો. મહિપાલભાઇ સાદિયા, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, હેકો અરવિંદગીરી ગોસાઈ, એલસીબી હેકો નિર્મળસિંહ જાડેજા, પો.કો. બળવંતસિંહ પરમાર સ્ટાફે તપાસ હાથ ધરતાં ભીમાભાઇનું મૃત્યુ જ થઇ ગયું હોય અને તેના પરિવારજનોને શોધી કાઢી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular