Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરઅષાઢી બીજને લઇ જામસાહેબનો સંદેશો

અષાઢી બીજને લઇ જામસાહેબનો સંદેશો

- Advertisement -

ખબર-જામનગર
આવતીકાલે હાલારી નવું વર્ષ અષાઢી બીજને લઇ જામનગરના જામસાહેબ દ્વારા જામનગરવાસીઓને શુભકામનાઓ પાઠવી છે.

- Advertisement -

જામસાહેબે જણાવ્યું છે કે, કાલે રવિવારે હાલારી નવું વર્ષ છે જેના અનુસંધાને હું જામનગર જિલ્લાની તમામ વ્યકિતને શુભકામનાઓ પાઠવું છું અને માતાજીને પ્રાર્થના કરૂં છું કે, સૌ બધાને આખા વર્ષમાં ખૂબ સુખ અને શાંતિ બક્ષાવે.
મને બહુજ અફસોસ થાય છે કે હું મારી નાતંદુરસ્તીના કારણે કોઇને મળી શકીશ નહીં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular