Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરવર્લ્ડકપ ફાઇનલમાં ડાન્સ પર્ફોમન્સ રજૂ કરશે જામનગરની દેવાંશી

વર્લ્ડકપ ફાઇનલમાં ડાન્સ પર્ફોમન્સ રજૂ કરશે જામનગરની દેવાંશી

- Advertisement -

રવિવારે અમદાવાદમાં યોજાનારા ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેના ફાઇનલ મેચમાં જામનગરની એમજે ડાન્સ એકેડમીની સભ્ય દેવાંશી ભટ્ટ ડાન્સ પર્ફોમન્સ રજૂ કરશે. દેવાંશી સિવિલ એન્જીનિયર છે. તેમજ જીપીએસસી વર્ગ-રની પરીક્ષા પાસ કરેલ છે. તેણી ખૂબ સારી ડાન્સર હોવા સાથે કોરિયોગ્રાફર પણ છે. સાથે-સાથે શહેરની ખ્યાતનામ ગરબા હરીફાઇઓમાં નિર્ણાયક તરીકે પણ સેવા આપે છે. વર્લ્ડકપ ફાઇનલ જેવી આંતરરાષ્ટ્રિય ઇવેન્ટમાં ડાન્સ પર્ફોમન્સ રજૂ કરનાર દેવાંશીએ જામનગર શહેર તેમજ સમસ્ત બ્રહ્મસમાજનું ગૌરવ વધાર્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular