જામનગર શહેરના જોલી બંગલા પાસે પાઇપલાઇનનું સમારકામ ચાલુ હતુ. આ સમારકામને લીધે રોડ પરથી પસાર થતાં વાહનચાલકોને ભારે પરેશાની ભોગવવી પડી હતી. દરમ્યાન ગત્રાત્રિના સમયે પસાર થતું માલવાહક વાહન માટીવાળા રોડ પર ખૂંપી ગયું હતું. ત્યારબાદ વાહનચાલક દ્વારા ભરેલો સામાન ઉતારીને માટીમાં ખૂંપી ગયેલું ટાયર મહામહેનતે બહાર કાઢવામાં આવ્યું હતુું.
View this post on Instagram


