Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લા રમત પ્રશિક્ષણ કોચે ચાર્જ સંભાળ્યો

જામનગર જિલ્લા રમત પ્રશિક્ષણ કોચે ચાર્જ સંભાળ્યો

- Advertisement -

જામનગર જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રમાં સિનિયર કોચ તરીકે આજે રાજકોટના રમા કેદારનાથ મદ્રાએ જામનગરના સિનિયર કોચનો વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. કોટે ચાર્જ સંભાળ્યા બાદ જામનગર ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશનના અજયભાઈ સ્વાદિયા, વિનુભાઈ ધ્રુવ, ભરતભાઈ મથર, ભરતસિંહ જાડેજા, ભિખુભા જાડેજા, મહેન્દ્રસિંહ ચૌહાણ સહિતનાઓએ એથ્લીટિકસ કોચ એવા અને 100 અને 200 મીટરના નેશનલ મેડાલિસ્ટ રમા કે. ભદ્રા એ ચાર્જ સંભાળતા હોદ્દેદારોએ કોચનું સન્માન કર્યુ હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular