Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયએક સાથે 6 ઉપગ્રહો અવકાશમાં મોકલશે ઇસરો

એક સાથે 6 ઉપગ્રહો અવકાશમાં મોકલશે ઇસરો

- Advertisement -

ચંદ્રયાન-3ના સફળ પ્રક્ષેપણ બાદ ઇસરો હવે એક નવું મિશન શરૂ કરવા જઈ રહ્યું છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર (ઇસરો) એ હવે તેના આગામી મિશનની તૈયારી શરૂ કરી દીધી છે અને તે ટૂંક સમયમાં તેના મિશનને પૂર્ણ કરવા જઈ રહ્યું છે.

- Advertisement -

ભારતીય અવકાશ એજન્સી અનુસાર, 30 જુલાઈએ PSLV-C56 6 સહ-યાત્રી ઉપગ્રહો સાથે મિશન લોન્ચ કરશે. ઇસરોએ જણાવ્યું કે 6 સહ-યાત્રી ઉપગ્રહો સાથે PSLV-C56 30 જુલાઈના રોજ સવારે 06.30 વાગ્યે સતીશ ધવન સ્પેસ સેન્ટર, શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular