Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઇન્ટર ડીસ્ટ્રીકટ જયહિન્દ ટ્રોફી : જામનગરમાં અમરેલી – જામનગર રૂરલ વરચે મેચ...

ઇન્ટર ડીસ્ટ્રીકટ જયહિન્દ ટ્રોફી : જામનગરમાં અમરેલી – જામનગર રૂરલ વરચે મેચ રમાઈ

- Advertisement -

જામનગરના અજીતસિંહ ક્રિકેટ પેવેલીયન ક્રિકેટ બંગલા ખાતે ઇન્ટર ડીસ્ટ્રીકટ જય હિન્દ ટ્રોફી ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો.

- Advertisement -

જેમાં આજરોજ અમરેલી અને જામનગર રૂરલ વરચે મેચ રમાઈ હતી.

- Advertisement -

આ મેચનો પૂર્વ જામનગર શહેર ભાજપ પ્રમુખ નિલેષભાઈ ઉદાણી દ્વારા ટોસ ઉછાળી પ્રારંભ કરાવ્યો હતો.

- Advertisement -

આ તકે જામનગર ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોશીએશનના મહેન્દ્રસિંહ ચૌહાણ, ભરતભાઈ મથ્થર, ભરતસિંહ જાડેજા તથા બન્ને ટીમના સેક્રેટરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અમરેલીની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular