Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરVideo : જામનગરની જી.એસ. મહેતા કન્યા વિદ્યાલયના મહિલા આચાર્યનું પ્રેરણાદાયી સેવાકાર્ય

Video : જામનગરની જી.એસ. મહેતા કન્યા વિદ્યાલયના મહિલા આચાર્યનું પ્રેરણાદાયી સેવાકાર્ય

જામનગર શહેરમાં આવેલ ગુ.સા. મહેતા કન્યા વિદ્યાલયના આચાર્ય હિનાબેન ખન્નાએ કેન્સર પિડીત મહિલાઓ માટે પોતાના બાર ઇંચ જેટલા વાળ ડોનેટ કરી પ્રેરણાસ્ત્રોત બન્યા હતાં.

- Advertisement -

રોટરી કલબ ઓફ સેનેરોઝ જામનગર તેમજ બટુકભાઇ ખંઢેરીયા ચેરીટેબલ ટ્રસ્ટ જામનગરના નેજા હેઠળ આ સેવા કાર્ય પાર પડયું હતું. રાજકોટ ખાતે આવેલ હોસ્પિટલમાં કેન્સર પીડિત મહિલાઓ અને લોકો માટે હેર વિગ બનાવી તેમનો આત્મવિશ્વાસ પરત લાવવા સેવા યજ્ઞ કરાયો હતો.

- Advertisement -

આ પ્રોજેક્ટમાં ડો.કલ્પનાબેન ખંઢેરીયા, સહારા બેન મકવાણા તથા નિશાબેન પટેલ જોડાયા આ સાથે હીનાબેન તન્નાના કુટુંબીજનો બેન અલ્પાબેન તન્ના, અલ્કાબેન સેજપાલ તથા પુત્રી માહી,પુત્ર દર્શ હાજર રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular