Saturday, December 21, 2024
Homeઆંતરરાષ્ટ્રીયભારતીયો આરબ દેશોમાં પણ, પોલીસને લાંચ આપે છે !

ભારતીયો આરબ દેશોમાં પણ, પોલીસને લાંચ આપે છે !

- Advertisement -

યુ.એ.ઈ.માં પોલીસ કર્મચારીઓને લાંચ આપવાના આરોપસર ભારતીય મૂળના વ્યવસાયીને બે વર્ષની જેલસજા થઇ છે. ઉપરાંત 2 લાખ દિરહામ એટલેકે 39,82,589 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.

- Advertisement -

સ્થાનિક સમાચાર પત્ર દ્વારા જાણવા મળતી વિગત મુજબ ભારતીય મૂળના 51 વર્ષીય આરોપીની ચોરી કરવા મામલે ધરપકડ થઇ હતી.પરંતુ પોતાને છોડી દેવા માટે તેણે પોલીસ કર્મચારીને બહાર બોલાવી 1 લાખ દિરહમની લાંચની ઓફર કરી હતી તથા તેના સહકર્મીને પણ 1 લાખ દિરહમ આપશે તેમ જણાવ્યું હતું.

આથી બંને પોલીસ કર્મચારીઓએ લાંચ લેવાને બદલે ઉપરી અધિકારીઓને જાણ કરી હતી.જેથી તેને ઉપરોક્ત સજા તથા દંડ ફરમાવ્યા હતાં તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular