Thursday, November 21, 2024
Homeરાજ્યકમોસમી માવઠા બાદ જામજોધપુરમાં મગફળીની મબલખ આવક

કમોસમી માવઠા બાદ જામજોધપુરમાં મગફળીની મબલખ આવક

ખેડૂતોને સારો ભાવ ઉપજતા ખુશીનો માહોલ : ખેડૂતોને અગવડતા ન પડે તેવું યાર્ડનું આયોજન

- Advertisement -

કમોસમી વરસાદની આગાહી બાદ માર્કેટીંગ યાર્ડની મગફળી કપાસ જેવી જણસીની આવક બંધ કરાયા બાદ ફરી યાર્ડમાં આવક ચાલુ કરી દેવાતા જામજોધપુર માર્કેટીંગ યાર્ડ મગફળી તથા કપાસથી ઉભરાવા લાગ્યું છે. જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં જણસીના સારા ભાવો ખેડૂતોને મળતા આ યાર્ડમાં જામખંભાળિયા પોરબંદર ઉપલેટા ભાણવડ સહિતના વિસ્તારમાંથી ખેડૂતો પોતાની વિવિધ જણસી વહેંચવા આવતા ખેડૂતોને કોઇ અગવડતા ન પડે તે માટે માર્કેટીંગ યાર્ડના તંત્ર દ્વારા સતત દેખરેખ રાખી સુચારું વ્યવસ્થા ગોઠવવાય છે. ખેડૂતોને જણસીના ભાવ સારા એવા ઉપજતા આનંદનો માહોલ છવાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular