Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરસાધના કોલોનીમાં મકાનમાં આગથી ઘર વખરી ખાખ

સાધના કોલોનીમાં મકાનમાં આગથી ઘર વખરી ખાખ

જામનગરમાં રણજીત સાગર રોડ ઉપર આવેલ સાધના કોલોનીમાં અકસ્માતે આગ ભભુકી ઉઠતાં ઘર વખરી બળીને ખાખ થઇ ગઇ હતી. આ અંગેની વિગત મુજબ સાધના કોલોનીમાં બ્લોક નં.56માં શૈલેષાભાઇ ડોબરીયાના મકાનમાં અસ્કમાતે આગ ભભુકી ઉઠી હતી. આ ઘટનાની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા દોડી ગઇ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગને પરિણામે ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી. સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular