Tuesday, January 13, 2026
Homeસમાચારરાષ્ટ્રીયલોજિસ્ટિક્સ ઇન્ડેક્સમાં સતત ત્રીજા વર્ષે ટોચ પર ગુજરાત

લોજિસ્ટિક્સ ઇન્ડેક્સમાં સતત ત્રીજા વર્ષે ટોચ પર ગુજરાત

21 રાજયોની યાદીમાં ગુજરાતમાં લોજિસ્ટીક સુવિધાઓ સૌથી વધુ સબળ


લોજિસ્ટિક ઇન્ડેક્સ ચાર્ટમાં ગુજરાતે પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે તેમ વાણિજય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. આ ઇન્ડેક્સ નિકાસ અને આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે જરૂરી લોજિસ્ટિક સેવાઓેની કુશળતાના સંકેત છે. ગુજરાત 21 રાજ્યોની યાદીમાં પ્રથમ સ્થાને છે. ગુજરાત પછી આ યાદીમાં અનુક્રમે હરિયાણા, પંજાબ, તમિલનાડુ અને મહારાષ્ટ્ર આવે છે.

- Advertisement -


વાણિજય અને ઉદ્યોગ પ્રધાન પિયૂષ ગોયલે ત્રીજા લિડ્સ (લોજિસ્ટિક્સ ઇઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ), 2021નો અહેવાલ રજૂ કર્યો હતો. આ અહેવાલ સમસ્યાવાળા ક્ષેત્રોની ઓળખ કરવા અને તેના ઉકેલ માટે નીતિગત પ્રક્રિયા કરવામાં મદદ મળશે. આ ઇન્ડેકસનો ઉદ્દેશ રાજ્યોમાં લોજિસ્ટિક સંબધી દેખાવોમાં સુધારો કરવાનો છે.
4અનુ. પાના નં. 6 ઉપર

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular