Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરપ્રકૃતિ પરિવાર દ્વારા વિનામૂલ્યે ચકલીના માળાનું વિતરણ

પ્રકૃતિ પરિવાર દ્વારા વિનામૂલ્યે ચકલીના માળાનું વિતરણ

પ્રકૃતિ પરિવાર જામનગર દ્વારા તા.20 માર્ચના વિશ્ર્વ ચકલી દિવસ ઉજવણી અંતર્ગત તા.19 ના રોજ ચકલી ઘર/માળાનું વિનામૂલ્યે કરવામાં આવશે.

- Advertisement -

વિશ્વ ચકલી દિવસ ઉજવણી અંતર્ગત પ્રકૃતિ પરિવાર જામનગર દ્વારા વિશ્વ ચકલી દિવસની પૂર્વ સંધ્યાએ તા.19 ના રોજ સાંજે 6 થી 07:30 દરમિયાન જોગસપાર્કના ગેઈટ સામે પાર્ક કોલોની જામનગર ખાતે વિનામૂલ્યે ચકલીઘર/માળાનું વિતરણ કરવામાં આવશે. આથી પ્રકૃતિના સેવાકાર્યોમાં સહયોગ આપવા પ્રકૃત્તિ પરિવાર જામનગરના વકીલ મનિષ કારીયા મો.98795 14040, હિતુલ કારીયા મો.98252 13123, રાજેશ માયાણી મો.92279 99977, એડવોકેટ અશોકભાઈ ઝાલા મો.94267 33239, એડવોકેટ કૌશલભાઈ કુંભારાણા મો.94262 31134ની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular