Sunday, January 11, 2026
Homeરાજ્યરાજકોટ ડીવીઝનમાંથી પસાર થતી ચાર ટ્રેન રદ્દ

રાજકોટ ડીવીઝનમાંથી પસાર થતી ચાર ટ્રેન રદ્દ

નાગપુર ડીવીઝનના ડબલ ટ્રેકના કામને લીધે ટ્રેનો રદ્દ કરાઇ

દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેમાં સ્થિત નાગપુર ડિવિઝનના ક્ધહાન સ્ટેશન પર ડબલ ટ્રેકના કામ હેઠળ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 4 ટ્રેનો રદ કરવામાં આવી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ ના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 22905 ઓખા-શાલીમાર એક્સપ્રેસ 07.08.22 ના રોજ, ટ્રેન નંબર 22906 શાલીમાર-ઓખા એક્સપ્રેસ 09.08.2022 ના રોજ, ટ્રેન નંબર 12905 પોરબંદર-શાલીમાર એક્સપ્રેસ 10.08.2022 અને 11.08.2022 ના રોજ, ટ્રેન નંબર 12906 શાલીમાર-પોરબંદર એક્સપ્રેસ 12.08.2022 અને 13.08.22 ના રોજ રદ કરાઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular