શું તમે પણ સોશિયલ મીડિયા પર વાયરલ AI ફોટો જોયા પછી દરેક જગ્યા પર પ્રોમ્ટ શોધી રહ્યા છો…??
તો ચાલો અહીં એક ટ્રીક જાણીએ…
જેના માટે સૌ પ્રથમ ગુગલ પર જવું.
જ્યાં ળયશલયક્ષ ફશ સર્ચ કરવું.
ત્યારબાદ દેખાતી પહેલી વેબસાઈટ પર જવું.
જ્યાં તમને ઘણાં બધાં ફોટોઝ જોવા મળશે.
જે ફોટો બનાવવો હોય તેને ઓપન કરવો.
જેમાં તમને કોપી પ્રોજેકટનો ઓપ્શન જોવા મળશે. જેની કોપી કરી લેવું.
ત્યારબાદ ચેટ જીપીટી પર જવું. ફોટો સિલેકટ કરવો અને પ્રોમ્ટ અહીં પેસ્ટ કરી દેવો અને સેન્ડ કરતા જ તમારો મનપસંદ ફોટો બનીને તૈયાર થઈ જશે.
આવી જ યુઝફુલ માહિતી માટે જોતા રહો ‘ખબર ગુજરાત’. જય હિંદ, જય ભારત.
View this post on Instagram


