Friday, January 16, 2026
HomeવિડિઓViral Videoહાઇવે પર બેકાબુ કારે સર્જ્યા ફિલ્મી દ્રશ્યો, પોલીસકર્મીઓ માંડ બચ્યાં... જુઓ CCTV

હાઇવે પર બેકાબુ કારે સર્જ્યા ફિલ્મી દ્રશ્યો, પોલીસકર્મીઓ માંડ બચ્યાં… જુઓ CCTV

કેરળના કોચ્ચીમાં એક ફૂલ ઝડપે જઇ રહેલી કારના ચાલકે કાબુ ગુમાવતા બેકાબુ કારે વાહનોને અડફેટે લીધા હતા. આ દરમિયાન ત્યાંથી મોપેડ પર પસાર થઇ રહેલા બે પોલીસકર્મીઓનો જીવ માંડ બચ્યો છે.  આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે હાઇવે પર ફુલ સ્પીડમાં એક બેકાબૂ કાર વાહનોને અડફેટે લેતી આવે છે મોપેડ પર સવાર બે પોલીસકર્મી પર કારની અડફેટે આવતા રહી જાય છે. આ અકસ્માતમાં કારચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular