Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરરેલી દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખની ગાડી ટ્રાફિક પોલીસ દ્વારા ટોઇંગ કરાતા મામલો...

રેલી દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખની ગાડી ટ્રાફિક પોલીસ દ્વારા ટોઇંગ કરાતા મામલો ગરમાયો

- Advertisement -

જામનગરમાં યુવક કોંગ્રેસ દ્વારા દારુ અને ડ્રગ્સના મુદ્દે મૌન રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાની ગાડી ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેઇન કરવાની કોશિષ કરવામાં આવતાં મામલો ગરમાયો હતો અને કોંગ્રેસ પ્રમુખની પોલીસ સાથે બોલાચાલી થઇ હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular