વર્લ્ડ પાવર લિફટીંગ ચેમ્પિયન અને ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના વા.ચેરમેન કર્ણદેવસિંહ જાડેજા દરવર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી નિમિત્તે ગરીબ, અસહાય અને રોડ-રસ્તા પર અને મંદિરો બહાર ભિક્ષાવૃતિ કરી જીવન ગુજારનાર લોકોને દિવાળી નિમિત્તે નવા કપડાનું દાન કરવામાં આવ્યું હતું.
જામનગરના દાંડીયા હનુમાન મંદિર બહાર કર્ણદેવસિંહ જાડેજા દ્વારા કપડાનું દાન કરવામાં આવ્યું હતું.