Sunday, January 5, 2025
Homeહેલ્થ એન્ડ વેલનેસશું તમે બ્લપ્રેશરને કંટ્રોલમાં રાખવા માંગો છો ??? તો તમારી ડાયેટમાં એડ...

શું તમે બ્લપ્રેશરને કંટ્રોલમાં રાખવા માંગો છો ??? તો તમારી ડાયેટમાં એડ કરો આ ફુડને…

- Advertisement -

સામાન્ય રીતે બ્લડપ્રેશરનો કોઇ ખાસ સારવાર નથી પરંતુ તેને તમારી ડાયેટ દ્વારા બ્લડપ્રેશરને કંટ્રોલ રાખી શકો છો. આધુનિક લાઈફ સ્ટાઈલથી અને ખાનપાનથી આજે લોકોમાં અમુક બીમારીઓ ઘર કરી ગઈ છે જેવી કે હાઈ બ્લડ પ્રેશર જેમાં લોકોને છાતીમાં દર્દ, ગભરામણ, માથાનો દુ:ખાવો, વગેરે જેવી તકલીફો થતી હોય છે. ત્યારે બીપીનને કંટ્રોલ કરવું ખૂબ જ જરૂરી છે. ત્યારે તમારા રોજીંદા આહારમાં આ ફુડને એડ કરો અને હાઈ બીપી જેવી બીમારીને કંટ્રોલમાં કરી શકો છો.

- Advertisement -

1. લીલા શાકભાજી : જો તમારી ડાયેટમાં પાલક જેવા લીલા શાકભાજી કે લીલી ભાજી ઉમેરવામાં આવે છે તો તમને તેમાંથી કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને જેના નિયમિત સેવનથી બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખી શકાય છે.

2. કેળા : કેળામાં પોટેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રણ રાખવામાં મદદ કરે છે. જેવામાં તમે હાઈ બીપીથી બચવા રોજ એક કેળુ ખાઈ શકો છો.

- Advertisement -

3. લસણ : લસણ એંટી બાયોટેક અને એંટી ફંગસ છે. અને નાઈટ્રીક ઓકસાઈડ પણ વધે છે. જે તમારી માસપેંસીને આરામ આપે છે. અને બ્લડ ફલો સામાન્ય થાય છે. જેથી બીપી કંટ્રોલમાં રહે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular