Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરવિડિઓ : દિગ્જામ ઓવરબ્રીજનું ડો.બાબાસાહેબ આંબેડકર નામ કરણ કરવા માંગ

વિડિઓ : દિગ્જામ ઓવરબ્રીજનું ડો.બાબાસાહેબ આંબેડકર નામ કરણ કરવા માંગ

જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

- Advertisement -

જામનગરના વોર્ડ નં.6 માં દિગ્જામ સર્કલથી મહાકાલી સર્કલ સુધીના ઓવરબ્રીજને જનતા માટે ખુલ્લો મૂકવા તેમજ આ બ્રીજનું નામ ડો. બાબાસાહેબ આંબેડકર આપવા માંગણી કરવામાં આવી છે.

- Advertisement -

જામનગર શહેર કોંગે્રસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, વિરોધ પક્ષ નેતા આનંદ રાઠોડ, કોર્પોરેટર રચનાબેન નંદાણિયા, આનંદ ગોહિલ, વોર્ડ નં.6 ના પ્રમુખ પરમાર હરેશ સહિતના કોંગે્રસના હોદ્ેદારો દ્વારા આવેદનપત્ર પાઠવાયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular