Saturday, January 17, 2026
Homeરાજ્યજામનગરબોર્ડની પરીક્ષાને લઇ જામનગરમાં કંટ્રોલ રૂમનો પ્રારંભ

બોર્ડની પરીક્ષાને લઇ જામનગરમાં કંટ્રોલ રૂમનો પ્રારંભ

જામનગર સહિત રાજ્યભરમાં આજથી ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ત્યારે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઇ મુશ્કેલી ન પડે તે માટે જામનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ક્ધટ્રોલ રૂમ શરુ કરાયો છે. 27 માર્ચથી શરુ થયેલો કંટ્રોલ રૂમ 12 એપ્રિલ સુધી સવારે 7 થી રાત્રીના 8 વાગ્યા સુધી કાર્યરત રહેશે. કંટ્રોલ રૂમના નંબર 0288-2553321 છે. જેના પરથી વિદ્યાર્થીઓ માર્ગદર્શન પણ મેળવી શકશે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular