Tuesday, October 8, 2024
Homeરાજ્યજામનગરકોંગ્રેસે જાહેર કર્યા જામનગરના 7 વોર્ડના ઉમેદવારના નામ, 9 રીપીટ

કોંગ્રેસે જાહેર કર્યા જામનગરના 7 વોર્ડના ઉમેદવારના નામ, 9 રીપીટ

- Advertisement -

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્રારા ગઈકાલથી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓને લઇને ઉમેદવારોના નામની જાહેરાત કરવાની શરુ કરી દીધી છે. જયારે જામનગર કોંગ્રેસ દ્રારા પણ 27 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાંથી 9 ઉમેદવારોને રીપીટ કરવામાં આવ્યા છે. જે પૈકી વોર્ડ નં 12ના ચાર ઉમેદવાર, વોર્ડ નં 15ના  ચાર ઉમેદવાર અને વોર્ડ નં.4 માંથી આનંદ ગોહિલને રીપીટ કરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં અન્ય ઉમેદવારોના નામની પણ જાહેરાત કરવામાં આવશે.

- Advertisement -

જામનગર માંથી કોંગ્રેસ દ્રારા જાહેર કરાયેલ ઉમેદવારોનું લીસ્ટ

વોર્ડ નં 3

- Advertisement -

પંડ્યા દીપ્તિબેન કમલેશભાઈ

રાયથાથા મીના રાજેશ

- Advertisement -

જેઠવા શક્તિસિંધ મહેન્દ્રસિંધ

ભાલોડીયા લલિતભાઈ ખીમજીભાઈ

વોર્ડ નં 4

નંદાણીયા રચનાબેન સંજયભાઈ

જાડેજા સુષ્માબા દેવ્યરાજસિંઘ

ગોહિલ આનંદ નાથાભાઈ

ગુજરાતી સુભાષભાઈ બચુભાઈ

વોર્ડ નં 6

ગોહેલ લક્ષ્મીબેન ખીમજીભાઈ

વાઘેલા સમજુબેન મહેશભાઈ

ગોજીયા ભરતભાઈ હર્ષિભાઈ

વોર્ડ નં 7

પાનખરીયા જયશ્રીબેન પ્રવીણભાઈ

ગજેરા રંજન આર

પટેલ પાર્થ મોતીલાલ

ચનીયારા પ્રવીણભાઈ જે

વોર્ડ નં

પરમાર ભાવનાબેન ભવાનભાઈ

ત્રીવેદી પદ્માબેન મનસુખભાઈ

ડોઢીયા તેજસ કિશોરચંદ

ચૌહાણ નરેન્દ્રસિંહ મુળુભા

વોર્ડ નં 12

ખફી જેનબ ઈબ્રાહીમભાઈ

જુનેજા ફેમીદાબેન રીઝવાન

ખફી અલ્તાફભાઇ ગફ્ફારભાઈ

ખીલજી અસલમ કરીમભાઈ

વોર્ડ નં 15

સુમરા મરિયમબેન કાસમભાઈ

વાઘેલા શીતલબેન અજયભાઈ

રાઠોડ આનંદભાઈ રામજીભાઈ

બડિયાવદરા દેવશીભાઈ ભીખાભાઈ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular