Thursday, November 5, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં સોનલમાં નવરાત્રી મહોત્સવમાં બાળાઓના ગરબા - VIDEO

જામનગરમાં સોનલમાં નવરાત્રી મહોત્સવમાં બાળાઓના ગરબા – VIDEO

સમસ્ત ચાારણ સમાજ સોનલઘામ જામનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે આઈ શ્રી સોનલ માં શૈક્ષણીક એન્ડ સામાજીક ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત શ્રી સોનલ માં નવરાત્રી ઉત્સવનું તા.11થી તા.19 ઓકટોબર સુધી સોનલ મંદિર 49 દિગ્વિજય પ્લોટનાં છેડે શંકર ટેકરી ઉઘોગનગર ખાતે આયોજન કરાયું છે. નવરાત્રી દરમ્યાન ચાારણ સમાજની બાળાઓ ત્રિશુલ રાસ તેમજ ચાારણ સમાજનાં પ્રખ્યાત કલાકાર મહેશભાઈ ગઢવી (ભુરા ભગત), ભોજાભાઈ ગઢવી, માંણશુરભાઈ ગઢવી, રાણાભાઈ ગઢવી, મેઘરાજભાઈ ગઢવી સહીત અનેક કલાકારો દ્વારા પ્રાચીન રાસગરબા રજુ કરી રહી છે અને પરંપરાગત વસ્ત્ર પહેરી માતાજીની આરાધના કરે છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular