Saturday, March 15, 2025
HomeવિડિઓViral Videoજન્મદિવસની ઉજવણીમાં ખોટા સીન સપાટા કરતા પહેલા આ વિડીઓ જોઈ લેજો

જન્મદિવસની ઉજવણીમાં ખોટા સીન સપાટા કરતા પહેલા આ વિડીઓ જોઈ લેજો

યુવાઓ પોતાના જન્મદિવસની મિત્રો સાથે ઉજવણી કરતી વખતે ખોટા સીન સપાટા કરતા હોય છે. જેમાં અનેક વખત ન વિચાર્યું હોય તેવી ઘટનાઓ બને છે. આવી જ વધુ એક ઘટના મુંબઈમાંથી સામે આવી છે. જેમાં એક યુવક પોતાના બર્થડેની ઉજવણી તેના મિત્રો સાથે કરી રહ્યો હતો. પાર્ટીમાં રાહુલે જેવી જ કેપ કાપી તેના મિત્રોએ કેન્ડલ સળગાવી અને રાહુલે મોઢામાં મૂકી. બાદમાં તેના મિત્રોએ ઈંડાં ફેંકયા અને લોટ નાંખ્યો. જેના લીધે મોઢામાં સળગતી કેન્ડલના તણખલાઓના લીધે આગ લાગી અને રાહુલ આગની ચપેટમાં આવતા તેનું અડધું શરીર સળગી ગયું. જેનો સમગ્ર વિડીઓ પણ સામે આવ્યો છે.

- Advertisement -

 

- Advertisement -

બાદમાં રાહુલના મિત્રોએ તેને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અને ડોકટરોના કહેવા મુજબ રાહુલનો જીવ તો બચી ગયો પરંતુ તેને ઠીક થવામાં હજુ ઘણો સમય લાગશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular