View this post on Instagram

જામનગર શહેરના રામેશ્વરનગર નજીક આવેલા રાંદલનગરમાં શિવરાત્રિની આગલી રાત્રિના સમયે રોડ પર બેઠેલા ગાયોના ટોળા ઉપર કારચાલકે કાર ચલાવતા એક ગાચ કચડાઇ જતા ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ કારચાલક નાશી ગયો હતો. જોકે, આ સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં કેદ થઈ ગઈ હતી. ગાયને કચડીને નાશી જનાર કારચાલક વિરૂધ્ધ ગૌરક્ષકોમાં ભારે રોષ ફેલાઈ ગયો હતો.