ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 25 નવેમ્બરથી 2 મેચની ટેસ્ટ સીરીઝનું આયોજન કરવામાં આવશે.પહેલી મેચ કાનપુરમાં યોજાશે. અંજિકય રાહાણે ટીમના કેપ્ટન રહેશે. વિરાટ કોહલી અન્ય ટેસ્ટ માટે ટીમમાં સામેલ રહેશે અને ટીમની અધ્યક્ષતા કરશે.
ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચે 2 મેચની ટેસ્ટ સીરીઝ 25 નવેમ્બરથી કાનપુરમાં શરૂ થશે.ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે યોજનારી કેચમાં અજિંક્ય રહાણે (C), ચેતેશ્વર પુજારા (VC), KL રાહુલ, મયંક અગ્રવાલ, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, રિદ્ધિમાન સાહા (Wk), KS ભરત (Wk), રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, અક્ષર પટેલ, જયંત યાદવ, ઈશાંત શર્મા , ઉમેશ યાદવ , મોહમ્મદ સિરાજ , પ્રસિદ્ધ કૃષ્ણાનો સમાવેશ કરવામાં આવ્યો છે.


