Tuesday, April 8, 2025
Homeરાજ્યજામનગરગજકેશરી ફાઉન્ડેશન ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા રકતદાન કેમ્પ

ગજકેશરી ફાઉન્ડેશન ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા રકતદાન કેમ્પ

વિનામૂલ્યે થાઈરોડ, સુગર અને બ્લડ ગ્રુપ ટેસ્ટ પણ કરાશે

જામનગરમાં ગજકેશરી ફાઉન્ડેશન ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા સ્વ. નિલેશસિંહ જીવુભા જાડેજા તથા સ્વ. યુવરાજસિંહ મંગળસિંહ જાડેજાની પૂણ્યતિથી નિમિત્તે તા.22 ના રોજ સવારે 8 થી 1 વાગ્યા સુધી રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગ્લોબલ પેથ લેબોરેટરીના સૌજન્યથી વિનામૂલ્યે થાઈરોડ, સુગર અને બ્લડગુ્રપ ટેસ્ટ કરવાનો કેમ્પ પણ યોજાશે. આ કેમ્પનો લાભ લેવા સંસ્થા દ્વારા અનુરોધ કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular