Sunday, December 22, 2024
Homeહેલ્થ એન્ડ વેલનેસપગની એડી, ગોઠણ અને પીઠ માટે ફાયદાકારક “ભદ્રાસન” જુઓ ફક્ત “ખબર...

પગની એડી, ગોઠણ અને પીઠ માટે ફાયદાકારક “ભદ્રાસન” જુઓ ફક્ત “ખબર હેલ્થ એન્ડ વેલનેસ” પર

- Advertisement -

Bhadrasana Steps and Benefits (ભદ્રાસનની પદ્ધતિ અને ફાયદા). Bhadrasana beneficial for The heel, ankle, knee and back. It make all of these parts strong and flexible.

- Advertisement -

Bhadrasana Benefits (ભદ્રાસનના લાભ)

  • પગની એડી, સાથળ, ગોઠણ અને પીઠ મજબુત અને લચીલી થાય છે.
  • મૂલાધાર ચક્ર જાગૃત થાય છે.
  • શરીર અને મનમાં દ્રઢતા પ્રદાન કરે છે.
  • નિતંબ અને ગોઠણના હાડકા મજબુત કરે છે.
  • ગોઠણનો દુખાવો ઓછો કરે છે.
  • પાચન ક્રિયા મજબુત બને છે.
  • સ્ત્રીના માસિક ધર્મ દરમિયાન થતી તકલીફમાં રાહત આપે છે.
  • ગર્ભાવસ્થા દરમિયાન સરળ ભદ્રાસન કરવું.

Bhadrasana Limitation(ભદ્રાસનના લાભ)

- Advertisement -
  • બેક પેઈન કે ગોઠણમાં સર્જરી કરાવેલી હોય તેમણે આ આસન ન કરવું જોઈએ.
  • સાયટીકાની તકલીફ વાળા લોકોએ આ આસન ન કરવું જોઈએ.

Here are the Bhadrasana Steps and Benefits and you can Also Read following :

Chakrasana Steps and Benefits

Surya Namaskar

- Advertisement -

International Yoga Day

Tiryaka Tadasana Steps and Benefits

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular