Tuesday, December 24, 2024
Homeરાજ્યVideo : નવા રણુજામાં અષાઢી બીજ ઉત્સવની ઉજવણી

Video : નવા રણુજામાં અષાઢી બીજ ઉત્સવની ઉજવણી

- Advertisement -

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા રણુજામાં રામદેવજી મહારાજ પ્રાર્થના મંદિર ખાતે અષાઢી બીજ ઉત્સવ 2023 નું આયોજન કરાયું હતું.

- Advertisement -

આ પ્રસંગે ધ્વજારોહણ, પાટોત્સવ, મહાપ્રસાદ, મહાઆરતી તેમજ ભવ્ય સંતવાણીના કાર્યક્રમો યોજાયા હતાં. સંત ખુશાલદાસ બાપુ ગુરૂ સેવાદાસ બાપુના ગુરૂ સેવાદાસ બાપુના સાનિધ્યમાં આ કાર્યક્રમમાં હજારો ભકતોએ દર્શનનો લાભ લીધો હતો. તેમજ કિર્તી બારોટ, જય પટેલ, વિપુલ પ્રજાપતિ, લોક સાહિત્યકાર મુકેશ બારોટ જેવા કલાકારો સાથે જોડાયા હતાં.

- Advertisement -

આ પ્રસંગે સર્વે કાર્યક્રમોમાં ચારથી પાંચ હજાર લોકોએ આ અષાઢી બીજના પર્વની ઉજવણીનો લાભ લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular