AMTSની લાલ બસની હડફેટે એક કાર, રિક્ષા અને ટેમ્પો સહિતના વાહનો ચડ્યાહતા. મળેલા CCTVમાં દેખાઈ રહ્યું છે એક એક ટ્રાફિક સિગ્નલ પર વાહનો થંભી ગયા હતા ત્યાં પાછળથી પુરજોશ ઝડપે આવતી AMTSની લાલ બસ તમામ વાહનોને રમકડાની જેમ ઉડાડતી જાય છે. જેમાં વાહનોને નુકસાન થતું જોવા મળ્યું છે અને એક બાળકી અને મહિલાને પણ ઈજા પહોચી હતી.
બેકાબુ થયેલી AMTSની બસે એકસાથે કેટલાય વાહનોને હડફેટે લીધા
વિશાલા સર્કલ પર સરખેજ જતી બસ બની બેકાબુ#ahmedabadad #CCTV #accident #AMTS #khabargujarat pic.twitter.com/uiLg0x9C9Z
— Khabar Gujarat (@khabargujarat) March 21, 2023