દુબઇથી યમન 140 મોટરો ભરીને જતી લૌચ તા. 9ના રોજ રાત્રીના સળગી ગઇ હતી. જેમાં રહેલા 14 ખલાસી જેમાંથી 6 ખારવા તથા 8 મુસ્લિમ સમાજના યુવાનો હતા તેને કોસ્ટગાર્ડ દુબઇએ બચાવીને દુબાઇ બંદરે સહીસલામત પહોંચાડતા સલાયામાં હર્ષની લાગણી પ્રસરેલ છે.
આ ખલાસી ભાઇ સોની ઇમિગ્રેશનવિધિ પૂર્ણ થયે ભારત આવી જશે.