વિશ્ર્વ એઇડ્સ દિવસ નિમિતે અત્રેની જામનગર જીલ્લા જેલ ખાતે અધિક્ષક એમ.એન. જાડેજા, જેલર પટેલ, ડો. કન્નર, ડો. અર્ચનાબેન સોલંકી, પ્રોગ્રામ મેનેજર, ભવદીપભાઈ પંડ્યા, તેમજ અન્ય મેડિકલ સ્ટાફ અને ગાર્ડિંગ સ્ટાફ દ્વારા જાગૃતિ કાર્યક્રમ દ્વારા વિસ્તાર પૂર્વક તમામ કેદી /આરોપીઓને સમજ આપવામાં આવી હતી.