જામજોધપુર સંજેલી રૂટની બસ સાંજના સમયે બગોદરા ટોલનાકા પાસેથી પસાર થતી હતી તે દરમિયાન ટોલનાકા પાસે બંધ પડેલા ડમ્પરમાં એસટી બસ ઘુસી જતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ડ્રાઈવર-કંડકટર સહિત 20 જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
View this post on Instagram