Thursday, August 13, 2026
Homeરાજ્યજામનગરઝારખંડમાં વિદ્યાર્થીઓ પર લાઠી ચાર્જની વિરૂઘ્ધ જામનગરમાં એબીવીપીનું વિરોધ પ્રદર્શન - VIDEO

ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર લાઠી ચાર્જની વિરૂઘ્ધ જામનગરમાં એબીવીપીનું વિરોધ પ્રદર્શન – VIDEO

- Advertisement -

ઝારખંડમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ ઉપર પોલીસ દ્વારા કરવામાં આવેલ લાઠીચાર્જના વિરોધમાં જામનગરમાં અખીલ ભારતીય વિદ્યાર્થી પરીષદ દ્વારા ડીકેવી સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એબીવીપીના કાર્યકરોએ ડીકેવી સર્કલ ખાતે સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular