નેધરલેંડની મહિલા અને જામનગરની ટીમે તળાવમાંથી હજારો કિલો કચરો કાઢ્યો
નેધરલેંડની મહિલા અને જામનગરની ટીમે તળાવમાંથી હજારો કિલો કચરો કાઢ્યો – VIDEO
નેધરલેંડની ટ્રેઝર હંટ અને જામનગરના નિસર્ગ નેચર એન્ડ એડવેન્ચર ક્લબની સંયુક્ત કામગીરી : JMCની સોલીડ વેસ્ટ શાખા દ્વારા સહયોગ