સોશિયલ મીડિયા પર અવારનવાર ઘણા વિડીયો વાયરલ થતા જોવા મળે છે, ઘણા વિડીયોમાં અજીબોગરીબ હરકતો તો ઘણા વિડીયોમાં કોમેડી થતી જોવા મળે છે. લગ્નસરાની સીઝન આવતા વર-વધુ લગ્નની તૈયારીઓ કરવા લાગે છે જયારે પરિવારજનો લગ્નવિધિ અને સામગ્રીની તૈયારીઓ કરે છે. ત્યારે એક અજીબ પરીમ્પરાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં વરરાજાને ઘોડી પર બેસાડ્યો અને પછી ઘોડીને ખાટલે ચઢાવી.
અજીબ પરંપરાનો અજીબ વિડીયો થયો વાયરલ pic.twitter.com/bARPIOs1rg
— Khabar Gujarat (@khabargujarat) April 17, 2023