Saturday, January 10, 2026
Homeરાજ્યજામનગરVideo : સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ દેશભકિત ગીતોનો કાર્યક્રમ યોજાયો

Video : સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ દેશભકિત ગીતોનો કાર્યક્રમ યોજાયો

સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ જામનગર મહાનગરપાલિકા દ્વારા ગઇકાલે સાંજે ચાંદીબજાર ખાતે દેશભકિત ગીતોના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ કાર્યક્રમમાં મેયર બિનાબેન કોઠારી, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા આર.સી.ફળદુ, કમિશનર વિજયકુમાર ખરાડી, શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલભાઇ કગથરા, ડે.મેયર તપન પરમાર, સ્ટે.કમિટી ચેરમેન મનીષ કટારીયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડયા, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઇ બાંભણીયા, મેરામણભાઇ ભાટુ, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોલંકી, કોર્પોરેટરો નિલેશભાઇ કગથરા, પાર્થભાઇ જેઠવા, ક્રિષ્નાબેન સોઢા, મુકેશભાઇ માંતગ, ગોપાલભાઇ સોરઠીયા, સુભાષભાઇ જોષી સહિતના કોર્પોરેટરો હોદેદારો, કાર્યકરો તથા શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular