Wednesday, January 14, 2026
Homeરાજ્યભાણવડ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આજે મોકડ્રીલ યોજાઈ

ભાણવડ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આજે મોકડ્રીલ યોજાઈ

આજ રોજ ભાણવડમાં રેફરલ હોસ્પિટલ ખાતે વધી રહેલા કોરોના કેસના સંદર્ભમાં સરકારની ગાઇડ લાઈન મુજબ એક મોકડ્રીલનું નિરીક્ષણ કરવામાં આવેલ હતુ.

- Advertisement -

રોગી કલ્યાણ સમિતિના સભ્ય ડોકટર વારોતરીયા સાહેબ પણ હજાર રહી કોરોનાને લગતા બધા સાધનોનું નિરીક્ષણ કર્યું અને કોરોના ના કેસ ના આવે એવી ભગવાને પ્રાર્થના પણ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular