Monday, April 28, 2025
Homeરાજ્યહાલારખંભાળિયામાંથી પીધેલી હાલતમાં બોલેરો ચાલક ઝડપાયો

ખંભાળિયામાંથી પીધેલી હાલતમાં બોલેરો ચાલક ઝડપાયો

ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં હાલ રહેતા અને મૂળ ભરાણા ગામના રમેશ મનસુખભાઈ મકવાણા નામના 28 વર્ષના શખ્સને પોલીસે રેલવે સ્ટેશન પાસેથી કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા દોઢ લાખની કિંમતના બોલેરો પીકઅપ વાહન ચલાવતા ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular