Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર એરપોર્ટ ખાતે રાજ્યપાલ અને મુખ્યમંત્રીનું સ્વાગત કરતા મહાનુભાવો

જામનગર એરપોર્ટ ખાતે રાજ્યપાલ અને મુખ્યમંત્રીનું સ્વાગત કરતા મહાનુભાવો

- Advertisement -

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે જામનગરની મુલાકાતે છે ત્યારે જામનગર એરપોર્ટ ખાતે શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યમંત્રી બ્રીજેશભાઇ મેરજા, મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય આર.સી.ફળદુ, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા,જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, કલેકટર ડૉ. સૌરભ પારઘી,કમિશ્નર વિજય ખરાડી,જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, ધીમંત વ્યાસ, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, ડેપ્યુટી મેયર તપનભાઇ પરમાર, જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, મહામંત્રી મેરામણભાઇ ભાટું, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કીર્તનબેન,પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, એરપોર્ટ ઓથોરિટીનાં ડાયરેકટર સચિન ખંગાર સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રીને આવકારી ઉષ્માપૂર્ણ સ્વાગત અને અભિવાદન કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular