જામનગર રહેતા રાજકુમાર નાનકરામ કેવલરામાણી જેઓ ધનલક્ષ્મી શ્રોફના નામે નાણાં ધીર ધાર નું કામકાજ કર છે જેની પાસેથી જામનગર માં મહેન્દ્ર મેન્સવેર ના નામથી રેડીમેઈડ કપડાના વેંચાણનો વેપાર ધંધો કર તા વેપારી મહેન્દ્રભાઈ ધર મદાસ ગલાણી દ્વારા ધંધાના વિકાસ અર્થે નાણાંની જરૂરીયાત ઉભી થતા રૂા. 3,00,000નું ધિરાણ લીધુ હતું. જે ર કમની પર ત ચુક્વણી માટે મહેન્દ્રભાઈ ધર મદાસ ગલાણી દ્વાર રાજકુમાર નાનકરામ કેવલરામાણીના પેઢીના નામનો એચડીએફસી બેંક લી., ઓશવાળ કોલોની-ર શાખા, જામનગર નો ચેક આપ્યો હતો. જે ચેક રાજકુમાર નાનકર ામ કેવલરામાણી દ્વારા પોતાની પેઢીના યુનિયન બેંક ઓફ ઈન્ડીયા, દિગ્વિજય પ્લોટ શાખા, જામનગર ના બેંક ખાતામાં કલીયરીગ માટે રજુ કર તા મજકુર ચેક નાણાંના અભાવે પર ત ફરેલ, જેથી રાજકુમાર નાનકરામ કેવલરામાણીએ પોતાના વકીલ માર ફત મહેન્દ્રભાઈ ધર મદાસ ગલાણીને નોટીસ મોકલી હતી. જે નોટીસ મળી જવા છતાં આરોપી દ્વારા ચેક મુજબની રકમ નહીં ચુક્વતા રાજકુમાર નાનકરામ કેવલરામાણી દ્વારા જામનગર ની અદાલતમાં મહેન્દ્રભાઈ ધર મદાસ ગલાણી સામે ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ – 138 મુજબ ફરીયાદ દાખલ કરી છે.
આ કેસમાં ફરીયાદી તર ફે વકીલ નાથાલાલ પી. ઘાડીયા, હિતેન એસ. અજુડીયા, પરેશ એસ. સભાયા, ર વિન્દ્ર કે. દવે, હિરેન જે. સોનગરા, રાકેશ જે. સભાયા, હસમુખ એમ઼ મોલીયા, પ્રિયેન કે. મંગે તથા ગજેન્દ્રસિંહ જે. ઝાલા, નેમીષ જે. ઉમરેટીયા રોકાયેલા હતા.