Thursday, January 16, 2025
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લાના પાંચ પોલીસકર્મચારીઓને એસપીએ સન્માન સાથે નિવૃતિ વિદાયમાન આપ્યું

જામનગર જિલ્લાના પાંચ પોલીસકર્મચારીઓને એસપીએ સન્માન સાથે નિવૃતિ વિદાયમાન આપ્યું

- Advertisement -

- Advertisement -

જામનગર જિલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા પાંચ પોલીસ કર્મચારીઓ વયમર્યાદાને કારણે સેવા નિવૃત થતાં એસપી પ્રેમસુખ ડેલુના હસ્તે તેમને સન્માન સાથે નિવૃતિ વિદાય માન આપવામાં આવ્યું હતું.

- Advertisement -

આજરોજ જામનગર જિલ્લાના સેવા નિવૃત્ત થયેલા પોલીસ કર્મચારીઓ UASI મગનલાલ કલાભાઈ ચનિયારા સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન, UASI મહેન્દ્રસિંહ નવલસિંહ જાડેજા એરપોર્ટ સિક્યુરિટી, AASI મહેન્દ્રસિંહ જટુભા પરમાર મેઘપર પોલીસ સ્ટેશન, UHC પંકજભાઈ છગનલાલ વાણીયા સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન, AHC અનિલભાઈ કેશુભાઈ બેડીસકર પોલીસ હેડકવાર્ટરનો વિદાય સમારંભ પોલીસ અધિક્ષક દ્વારા રાખવામાં આવ્યો હતો. જેમાં મોમેન્ટો તથા પ્રમાણપત્ર એનાયત કરી સન્માન સાથે આ પોલીસકર્મચારીઓની દિર્ઘકાલિન સેવાઓને બિરદાવી વિદાયમાન આપવામાં આવ્યું હતું.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular