Saturday, December 6, 2025
HomeવિડિઓViral Videoજુઓ, પ્રથમ નોરતાની રાત્રીએ ખોડલધામ મંદિર ઉપર વીજળીના ચમકારાનો અદ્ભુત નજારો

જુઓ, પ્રથમ નોરતાની રાત્રીએ ખોડલધામ મંદિર ઉપર વીજળીના ચમકારાનો અદ્ભુત નજારો

ગઈકાલે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ગાજ વીજ સાથે વરસાદ વરસ્યો હતો. આ વચ્ચે પ્રથમ નોરતાના દિવસે ખોડલધામ મંદિર ઉપર વીજળીના ચમકારાનો અદ્ભુત વિડીઓ સામે આવ્યો છે. આવા દૃશ્યો જવલ્લે જ જોવા મળતા હોય છે. ખોડલધામ મંદિર ઉપર વીજળીના ચમકારાનો આવો જ અદ્ભુત નજારો અગાઉ પણ જોવા મળ્યો હતો. ગઈકાલે રાત્રે ખોડલધામ મંદિર ઉપર વીજળીના ચમકારા થયા હતા તેનો લાઈવ વિડીઓ સામે આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular