Monday, October 12, 2026
Homeરાજ્યજામનગરગુજરાતી લોકસંગીતના લોકપ્રિય ગાયક કીર્તિદાન ગઢવી જામનગર એરપોર્ટ પર જોવા મળ્યા -...

ગુજરાતી લોકસંગીતના લોકપ્રિય ગાયક કીર્તિદાન ગઢવી જામનગર એરપોર્ટ પર જોવા મળ્યા – VIDEO

ગુજરાતી લોકસંગીતના જાણીતા અને લોકપ્રિય ગાયક કીર્તિદાન ગઢવી જામનગર એરપોર્ટ પર પહોંચ્યા હતા. પોતાના આગવા અવાજ અને લોકસંગીતની અનોખી શૈલીથી ગુજરાત સહિત દેશ-વિદેશમાં વિશાળ ચાહકવર્ગ ધરાવતા કીર્તિદાન ગઢવી અંબાણી પરીવારના મહેમાન બન્યા.

- Advertisement -

ગુજરાતી લોકસંગીત, ભજન અને ડાયરાના કાર્યક્રમો દ્વારા લોકહૃદયમાં વિશેષ સ્થાન મેળવનારા કીર્તિદાન ગઢવીની આગવી ગાયકીના લાખો ચાહકો છે. તેઓ રીલાયન્સમા નવરાત્રીના ખાસ કાર્યક્રમમાં ભાગ લેવા માટે જામનગર આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular