Friday, September 4, 2026
Homeરાજ્યજામનગરસાતમ-આઠમના પર્વે જામનગરના શ્રાવણી મેળામાં માનવ મહેરામણ - VIDEO

સાતમ-આઠમના પર્વે જામનગરના શ્રાવણી મેળામાં માનવ મહેરામણ – VIDEO

આકાશી દ્રશ્યોમાં ઉમટી પડેલી ભીડનો નજારો

સાતમ-આઠમના તહેવારને લઈને જામનગરના શ્રાવણી મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

- Advertisement -

મેળા પરિસરમાં ચોતરફ લોકોની ભારે ભીડ જોવા મળી

તહેવારના દિવસોમાં મેળાની મોજ માણવા હાલારવાસીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા

- Advertisement -

મેળામાં ધસારો વધતા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી

ડ્રોનની મદદથી સમગ્ર મેળા વિસ્તારનું સતત મોનિટરિંગ કરવામાં આવ્યું

- Advertisement -

ડ્રોન કેમેરાથી ભીડ અને લોકોની અવરજવર પર સતત નજર રાખવામાં આવી

વોચટાવર પરથી પોલીસ જવાનો દ્વારા પણ મેળા પરિસરમાં નજર રાખવામાં આવી

મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી

આકાશી દ્રશ્યોમાં શ્રાવણી મેળામાં ઉમટી પડેલા માનવ મહેરામણનો ભવ્ય નજારો જોવા મળ્યો

સાતમ-આઠમના પર્વે શ્રાવણી મેળો લોકોના ભારે ઉત્સાહ અને ભીડથી છલકાયો

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular