Tuesday, July 7, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં પાઇપ લાઇનના ભંગાણથી પાણીનો વેડફાટ - VIDEO

જામનગરમાં પાઇપ લાઇનના ભંગાણથી પાણીનો વેડફાટ – VIDEO

જામનગરમાં રંગમતી નદીમાં પાઇપ લાઇનમાંથી પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો હતો. જામનગર શહેરમાં એક તરફ શહેરીજનોને એકાંતરા પાણી મળે છે અને ડેમોમાં પણ પાણીનો જથ્થો પુરો થવા તરફ છે ત્યારે રંગમતી નદીમાં પાઇપ લાઇનમાં ભંગાણથી પાણીનો વેડફાટ થઇ રહ્યો છે જેને પગલે લોકોમાં આક્રોશ છવાયો હતો. આજે સવારે જામનગર શહેરમાં વિકટોરીયા પુલ પાસે રંગમતી નદીની પાણીની લાઇનમાં ભંગાણથી પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો હતો.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular