Saturday, April 18, 2026
Homeરાજ્યજામનગરજામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કયા વોર્ડમાં કોણ ઉમેદવારો-જાણો સંપૂર્ણ યાદી

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કયા વોર્ડમાં કોણ ઉમેદવારો-જાણો સંપૂર્ણ યાદી

જામનગર મહાનગરપાલિકાની 16 વોર્ડની 64 બેઠકો પૈકી એક બેઠક બિનહરિફ થયા બાદ 63 બેઠકો માટે આગામી તા. 26 એપ્રિલના મતદાન યોજાશે. 63 બેઠકો માટે ભાજપાના 63, કોંગ્રેસના 62, આમઆદમી પાર્ટીના 49 સહિત કુલ 206 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular